રાજ્ય પરીક્ષા બોર્ડ (એન.એમ.એમ.એસ) અને (એન.ટી.એસ.ઈ.)ફાઇનલ જવાબવાહી જાહેર થઈ ગઈ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી એન.એમ.એમ.એસ. અને
એન.ટી.એસ.ઈ. પરીક્ષા ની ફાઇનલ જવાબવાહી આજે જાહેર કરવા માં આવી છે.
-આ બંને પરીક્ષા શાળા ના બાળકો ને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ આપવા માટે દર વર્ષે આ પરીક્ષા લેવા માં આવે છે.

-બે હજાર સત્તર માં લેવાયેલી પરીક્ષા ની જવાબવાહી વચ્ચે ચૂંટણી કારણે જવાબવાહી જાહેર નહોતી કરાઈ.

-આદર્શ આચારસંહિતા પતિ ગયા પછી આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ બંને પરીક્ષા ની જવાબવાહી પ્રસારિત કરાઈ છર.

-આ બ્લોગ માં તમામ માહિતી ગુજરાતી માં આપવા માટે પ્રયત્ન કરાય છે.તો આપ સર્વે મિત્રો ને નમ્ર અરજ કે બીજા સુધી માહિતી પોચાડશો.

જય હિન્દ....વંદે માતરમ....

એન.એમ.એમ.એસ & એન.ટી.એસ.ઈ || એન.એમ.એમ.એસ. || એન.ટી.એસ.ઈ
રાજ્ય પરીક્ષા બોર્ડ (એન.એમ.એમ.એસ) અને (એન.ટી.એસ.ઈ.)ફાઇનલ જવાબવાહી જાહેર થઈ ગઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (એન.એમ.એમ.એસ) અને (એન.ટી.એસ.ઈ.)ફાઇનલ જવાબવાહી જાહેર થઈ ગઈ છે. Reviewed by sachin patel on January 04, 2018 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Ads by Google

Powered by Blogger.