BHAVANAGAR MUNICIPAL CORPORATION (BMC)E.D.P manager (class-02)&Programmer And system Analiest(class-03)Merit List &cut off &Document Verification Programme


ભાવનગર મહાનગરપાલિકા ખાતે “ઈ.ડી.પી. મેનેજર (વર્ગ-૨)” તથા “પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલીસ્ટ (વર્ગ-૩)” ની ભરતી બાબતે પસંદગી-સમિતિ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબનાં ‘કટ-ઓફ (શોર્ટ લીસ્ટેડ) મેરીટ લીસ્ટ’નાં ઉમેદવારોને આગામી તા. ૨૭-૨૮ જુલાઈ,૨૦૧૫ દરમ્યાન અરજીને સંબંધિત પોતાના તમામ આધારો (ડોક્યુમેન્ટસ)નાં ફીઝીકલ વેરિફિકેશન માટે ઓરીજીનલ તથા એક ખરી-નકલ સાથે કમિશ્નર કચેરી, ભાવનગર મહાનગરપાલિકા ખાતે કચેરીના. કામકાજના સમય દરમ્યાન જાતે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

ભાવનગર મહાનગરપાલિકા ખાતે “પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલીસ્ટ (વર્ગ-૩)” ની ભરતીનું ‘કટ-ઓફ (શોર્ટ લીસ્ટેડ) મેરીટ લીસ્ટ’ બહાર પાડવામાં આવ્યું.

ભાવનગર મહાનગરપાલિકા ખાતે “ઈ.ડી.પી. મેનેજર (વર્ગ-૨)”ની ભરતીનું ‘કટ-ઓફ (શોર્ટ લીસ્ટેડ) મેરીટ લીસ્ટ’ બહાર પાડવામાં આવ્યું.

ભાવનગર મહાનગરપાલિકા ખાતે “ઈ.ડી.પી. મેનેજર (વર્ગ-૨)”ની ભરતીની જાહેરાત અન્વયે ઉમેદવારોનું લીસ્ટ.

ભાવનગર મહાનગરપાલિકા ખાતે “પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલીસ્ટ (વર્ગ-૩)” ની ભરતીની જાહેરાત અન્વયે ઉમેદવારોનું લીસ્ટ
BHAVANAGAR MUNICIPAL CORPORATION (BMC)E.D.P manager (class-02)&Programmer And system Analiest(class-03)Merit List &cut off &Document Verification Programme BHAVANAGAR MUNICIPAL CORPORATION (BMC)E.D.P manager (class-02)&Programmer And system Analiest(class-03)Merit List &cut off &Document Verification Programme Reviewed by sachin patel on July 17, 2015 Rating: 5

Ads by Google

Powered by Blogger.