GPRB::-mahila police constable provisional result declared

ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગે સુચનાઓ

(૧) તા. ૩/૫/૨૦૧૫ના રોજ લેવામાં આવેલ લોકરક્ષકની લેખિત પરીક્ષામાં ફક્ત મહિલા લોકરક્ષક ઉમેદવારોએ મેળવેલ માર્કસનું પ્રોવિઝીનલ પરીણામ માટે અહિંયા ક્લીક. જો કોઇ ઉમેદવારો લેખીત ૫રીક્ષાના પે૫ર રી-ચેકીંગ કરાવવા માંગતા હોય તો તા. ૯/૦૫/૨૦૧૫ થી ૨૩/૦૫/૨૦૧૫ સુધીમાં તેઓ રૂ.૩૦૦/-( અંકે રુપીયા ત્રણસો પુરા) નો લેખીત ડીમાન્ડ ડ્રાફ્ટ ‘‘અધ્યક્ષશ્રી, લોક રક્ષક ભરતી બોર્ડ, ગાંધીનગર” ના નામનો કઢાવી અરજી ભરતી બોર્ડ કન્ટ્રોલરૂમ, શાહીબાગ અમદાવાદને કરી શકશે.

(૨) તા. ૧૧/૫/૨૦૧૫ ના રોજ http://ojas.guj.nic.in ઉપર ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટેની તારીખ અને સમય જણાવવામાં આવશે. ડોક્યુમેન્ટ ની ચકાસણી તા. ૧૩/૫/૨૦૧૫ થી ૧૬/૫/૨૦૧૫ દરમ્યાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે
GPRB::-mahila police constable provisional result declared GPRB::-mahila police constable provisional result declared Reviewed by sachin patel on May 08, 2015 Rating: 5

No comments:

Ads by Google

Powered by Blogger.